સત્તાનું રાજકારણ! યુપી-બિહાર છોડીને કેજરીવાલને ગુજરાતની ચૂંટણીમાં કેમ વધુ રસ પડ્યો?

Arvind Kejriwal Gujarat Visit : અરવિંદ કેજરીવાલ એવા સમયે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે જ્યારે આમ આદમી પાર્ટી બિહારની બધી બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું આમ આદમી પાર્ટીને યુપી-બિહારમાં આશા નથી? અને શું આમ આદમી પાર્ટીની રણનીતિ ફક્ત કોંગ્રેસની હાજરીથી જ બને છે?

સત્તાનું રાજકારણ! યુપી-બિહાર છોડીને કેજરીવાલને ગુજરાતની ચૂંટણીમાં કેમ વધુ રસ પડ્યો?
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More