કેજરીવાલે ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન, ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક

Gujarat AAP News : અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પછી AAP એ 'મિશન ગુજરાત' ને વેગ આપ્યો, ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારી ફોર્મ લોન્ચ કર્યું, બધું જાણો શું છે અપડેટ 
 

કેજરીવાલે ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન, ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More