અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી

Girl Suicide In Ahmedabad : રૂમમાં લોહી, દિવાલ પર દાળના ડાઘ જોઇને ભાઈને હત્યાની શંકા... લિવ-ઈનમાં રહેતી યુવતીના રહસ્યમય મોતમાં આસામ પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી ઘાટલોડિયામાં ટ્રાન્સફર કરી

અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.