શ્રાવણના તહેવારોમાં દ્વારકાના ટાપુઓ પર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો! ખતરામાં પડશે તમારી જિંદગી!

devbhumi dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોઇ પણ સ્થિતિમાં આ નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા પોલીસ અને કોસ્ટગાર્ડને પણ માહિતી આપવામાં આવી છે.

શ્રાવણના તહેવારોમાં દ્વારકાના ટાપુઓ પર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો! ખતરામાં પડશે તમારી જિંદગી!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More