બનાસની બહેનોની ખુશી છલકાઈ! મેં વર્ષમાં 2 કરોડ 4 લાખનું દૂધ ડેરીમાં ભરાવ્યું છે, મારો પ્રથમ નંબર આવ્યો

Banas Dairy : બનાસ ડેરીએ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો... બનાસ ડેરી પશુપાલકોને ચુકવશે 2131 કરોડનો ભાવફેર... મંડળીઓની સાથે મળીને પશુપાલકોને કુલ 2909.08 કરોડનો ભાવફેર ચુકવાશે
 

બનાસની બહેનોની ખુશી છલકાઈ! મેં વર્ષમાં 2 કરોડ 4 લાખનું દૂધ ડેરીમાં ભરાવ્યું છે, મારો પ્રથમ નંબર આવ્યો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More