ગુજરાતમાં વધુ એક ડેરીનું રાજકારણ ગરમાયું : બરોડા ડેરીમાં દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ

Baroda Dairy Election : વડોદરાની બરોડા ડેરી વિવાદ મામલો હવે વકરી રહ્યો છે. ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવામાં બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે. 
 

ગુજરાતમાં વધુ એક ડેરીનું રાજકારણ ગરમાયું : બરોડા ડેરીમાં દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More