ચોમાસામાં માઉન્ટ આબુ ફરવા જનારા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, તંત્ર દ્વારા કરાઈ આ અપીલ

Mount Abu News : છાશવારે આબુ ઉપડી જતા ગુજરાતીઓને હાલ માઉન્ટ આબુ જવુ હિતાવહ નથી. કારણ કે, ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, તેથી આબુમાં આવનજાવન પર તંત્ર દ્વારા હાલ પ્રતિબંધ મૂકાયો છે

ચોમાસામાં માઉન્ટ આબુ ફરવા જનારા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, તંત્ર દ્વારા કરાઈ આ અપીલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.