હવે તમે પણ બની શકો છો પત્રકાર, ZEE ગ્રુપની PINEWZ આપશે સૌથી મોટો મોકો

PINEWZ :  ZEE ગ્રુપ તમને આપી રહ્યું છે મોટી તક... તમારા વિસ્તારના, તમારા ગામના, તમારા શહેરના, તમારી આસપાસના સમાચારો તમે જાતે જ PINEWZ સાથે શેર કરી શકો છો 

હવે તમે પણ બની શકો છો પત્રકાર, ZEE ગ્રુપની PINEWZ આપશે સૌથી મોટો મોકો
Source: Bureau