નિરાશ ખેડૂતોની સરકાર પાસે માંગ : જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે, તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં?

Gujarat Farmers Demand : ગુજરાતમાં અચાનક ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. આવામાં ગુજરાતના ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યાં છે કે, ઉદ્યોગપતિઓને સહાય મળે તો અમને કેમ નહિ

નિરાશ ખેડૂતોની સરકાર પાસે માંગ : જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે, તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More