પલળી ગયેલો પાક બતાવીને ગુજરાતના ખેડૂતોએ કહ્યું, સરકાર મોટું મન રાખી ખેડૂતોને મદદ કરે

Farmers Demand : ભાવનગર તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાની થઈ છે, ત્યારે ખેડૂતોએ સરકારને ઉદાર મન રાખવાની સલાહ આપી 

પલળી ગયેલો પાક બતાવીને ગુજરાતના ખેડૂતોએ કહ્યું, સરકાર મોટું મન રાખી ખેડૂતોને મદદ કરે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More