ભાવનગરથી વરસાદના લેટેસ્ટ અપડેટ, 14 ઈંચ વરસાદથી બોટાદ ડૂબ્યું, પાલિતાણામાં જળબંબાકારની સ્થિતિ

Bhavnagar Heavy Rainfall : ચોમાસાના પ્રારંભે જ મેઘાની તોફાની બેટિંગ.. રાજ્યના 221 તાલુકામાં વરસ્યો વરસાદ.. સૌથી વધુ બોટાદમાં વરસ્યો 14 ઈંચ વરસાદ... કાળુભારી નદી બે કાંઠે.. તો રમાઘાટ ડેમ ઓવરફ્લો..
 

ભાવનગરથી વરસાદના લેટેસ્ટ અપડેટ, 14 ઈંચ વરસાદથી બોટાદ ડૂબ્યું, પાલિતાણામાં જળબંબાકારની સ્થિતિ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.