ધારાસભ્ય બાદ ભાજપના સાંસદની જાહેરાત, આગામી લોકસભાની ચૂંટણી હું નહિ લડું!

BJP MP Mansukh Vasava Announcement For Loksabha Election : ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ફરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ભરૂચમાં ભાજપના 7 ટર્મથી સાંસદ વસાવા હવે 8મી ટર્મની લોકસભાની ચૂંટણી નહિ લડે તેવુ કહીને ચોંકાવી દીધા છે. વસાવાએ કહ્યું, હવે સમય આવી ગયો છે કે યુવા કાર્યકરને તક મળે

ધારાસભ્ય બાદ ભાજપના સાંસદની જાહેરાત, આગામી લોકસભાની ચૂંટણી હું નહિ લડું!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.