ભુજ ન્યૂઝ

ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું, પહેલી નોકરીમાં જ મળ્યું 2.40 કરોડનું પેકેજ

ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું, પહેલી નોકરીમાં જ મળ્યું 2.40 કરોડનું પેકેજ

ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાન કેવલ મોરબીયાએ કચ્છનું ગૌરવ વધાર્યું USA ની Top A કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યો

Jan 12, 2021, 09:40 AM IST
કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગ્યું, જીવ બચાવવા ક્રુ મેમ્બર્સ સમુદ્રમાં કૂદી પડ્યા

કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગ્યું, જીવ બચાવવા ક્રુ મેમ્બર્સ સમુદ્રમાં કૂદી પડ્યા

આગની જ્વાળાઓ દરિયામાં દૂર સુધી જોવા મળી હતી. સમગ્ર આકાશ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું સ્થાનિક માછીમારી કરતી બોટે તમામ ક્રુ મેમ્બર્સને બચાવી લીધા હતા

Jan 10, 2021, 10:57 AM IST
આ મહિલાએ કરેલી પોતાના મોતની ભવિષ્યવાણી સાચી પડી, બરાબર એ જ સમયે દેહ ત્યાગ કર્યો

આ મહિલાએ કરેલી પોતાના મોતની ભવિષ્યવાણી સાચી પડી, બરાબર એ જ સમયે દેહ ત્યાગ કર્યો

વરમસેડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ મહિલા કમળાબેને ચાર દિવસ પહેલા કહ્યું હતું કે, ‘ચાર દિવસ બાદ હું મારા શરીરનો ત્યાગ કરીશ. અને થયું પણ એવુ જ. 75 વર્ષીય કમળાબેને આગાહીના ચાર દિવસ બાદ દેહ ત્યાગ કર્યો હતો

Jan 8, 2021, 09:47 AM IST
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આચંકા, છેલ્લા 2 મહિનામાં 70થી વધુ આચંકા

કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આચંકા, છેલ્લા 2 મહિનામાં 70થી વધુ આચંકા

કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાય છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 9 કિલોમીટર દુર જણાવવામાં આવી રહ્યું છે. જો કે, કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 મહિનામાં રાજ્યમાં 70થી વધુ ભૂકંપના આચંકા અનુભવાયા છે.

Jan 7, 2021, 09:53 PM IST
કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. વધુ તીવ્રતાના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. 

Dec 30, 2020, 11:02 AM IST
અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Dec 20, 2020, 05:16 PM IST
કચ્છ: વર્ષોથી માળી પડેલો પ્રોજેક્ટ PM મોદીના પ્રવાસ સાથે ફાસ્ટટ્રેક પર, બની ગયા ચકચકીત રોડ, ઝાડીઓ થઇ ગઇ સાફ

કચ્છ: વર્ષોથી માળી પડેલો પ્રોજેક્ટ PM મોદીના પ્રવાસ સાથે ફાસ્ટટ્રેક પર, બની ગયા ચકચકીત રોડ, ઝાડીઓ થઇ ગઇ સાફ

માંડવીમાં વડાપ્રધાન દ્વારા ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટને કચ્છના માંડવીના મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને ખુબ જ ફાયદો થશે. તેમની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જો કે વડાપ્રધાનની મુલાકાત સમયે જ આ પ્રોજેક્ટ પર સક્રિય કામગીરી શરૂ થઇ છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ જ્યાં શરૂ કરવાનો હતો ત્યાં બાળળનું જંગલ હતું. જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થતા જ ત્યાં રોડથી માંડીને સંપુર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. 

Dec 15, 2020, 05:05 PM IST
કચ્છથી પીએમ બોલ્યા, ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પરંતુ કેટલાક લોકો ખેડૂતોને ભ્રમિત કરે છે

કચ્છથી પીએમ બોલ્યા, ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પરંતુ કેટલાક લોકો ખેડૂતોને ભ્રમિત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છમાં મહેમાન બન્યા છે. વડાપ્રધાન PM (narendra modi) મોદી દ્વારા દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કરશે. ત્યારે કચ્છ માટે હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે. પશ્ચિમ કચ્છ (kutch) માં પણ વિકાસની વધુ ક્ષિતિજો સરહ ની સુરક્ષા સાથે રોજગારીની વિશાળ તકો પણ ઉભી કરાશે. ત્યારે  

Dec 15, 2020, 01:59 PM IST
15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, અહીં નાખશે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો

15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, અહીં નાખશે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર છે. તે કચ્છ જશે અને ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે. 

Dec 13, 2020, 10:51 PM IST
કચ્છ માટે ગેમ ચેન્જર બનશે ડિસેલિનેશન પ્લાન્ટ, જેનું ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે

કચ્છ માટે ગેમ ચેન્જર બનશે ડિસેલિનેશન પ્લાન્ટ, જેનું ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે

વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક અને માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ થવાનો છે. જિલ્લાનાં ઔદ્યોગિક વિકાસ માટે ભૂકંપ પછી વિકાસનો આ બીજો મહત્ત્વનો તબક્કો બની રહેવાનો છે.

Dec 12, 2020, 09:16 AM IST
કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

હાલની કોરોના જેવી મહામારીની પરીસ્થિતિમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છના કોટડા ચકારની આજુબાજુના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલું જ નહિ ભારતથી ડબલ ભાવ મેળવીને દેશને હૂંડિયામણ પણ રળી આપે છે. 1500 TDS ક્ષારવાળા પાણીમાં પણ સારો પાક ઉતારીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે. આમ, કચ્છના ખેડૂત ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ પાક મેળવીને આવક મેળવે છે.

Dec 12, 2020, 08:18 AM IST
PM MODI ની કચ્છ મુલાકાત બાદ થશે જળક્રાંતિ, આ ખાસ પ્લાન્ટનું ખાતમુહૂર્તથી મોટો ફાયદો

PM MODI ની કચ્છ મુલાકાત બાદ થશે જળક્રાંતિ, આ ખાસ પ્લાન્ટનું ખાતમુહૂર્તથી મોટો ફાયદો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન તેમની યાત્રા દરમિયાન માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્રણ વર્ષમાં 800 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ થકી સમુદ્રનું ખારૂ પાણી મીઠુ કરવાનો આ પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ 8 લાખ લોકોને તેનો ફાયદો મળશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થશે. તેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. 

Dec 6, 2020, 11:52 PM IST
PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં જ કોરોના વેક્સીન મુદ્દે પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત કરી હતી. ત્યારે હવે ફરીથી પીએમ મોદી ગુજરાત આવવાના છે. કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ગુજરાત આવશે  

Dec 4, 2020, 07:35 AM IST
‘મન કી બાત’માં પીએમ મોદીએ કચ્છની ગુરુદ્વારાને યાદ કરીને કહ્યું...

‘મન કી બાત’માં પીએમ મોદીએ કચ્છની ગુરુદ્વારાને યાદ કરીને કહ્યું...

કચ્છનાં લખપત તાલુકામાં આવેલા ગુરુદ્વારાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, ગુરુનાનક સાહેબની મેં લખપતમાં સેવા કરી છે. ભૂકંપમાં નુકશાની થયા બાદ મારા હસ્તે ગુરુદ્વારાનું જીર્ણોદ્ધાર થયો હતો, જેનો હું ગર્વ લઉ છું

Dec 1, 2020, 09:58 AM IST
એલસીબીના દરોડા, માંડવીના પુનડી સીમમાં ૨.૩૦ કરોડનો બોકસાઈટનો જથ્થો ઝડપાયો

એલસીબીના દરોડા, માંડવીના પુનડી સીમમાં ૨.૩૦ કરોડનો બોકસાઈટનો જથ્થો ઝડપાયો

પશ્ચિમ કચ્છ એલસીબીએ પુનડી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર થતું કુદરતી ખનીજના ખનનનું કૌંભાડ ઝડપી પાડયું હતું.

Nov 27, 2020, 10:53 PM IST
વગર પૈસે બનો ડોક્ટર: 'હવે, ડોકટર બનવા માટે પૈસા નહીં, ઇચ્છાશક્તિ જોઈશે.'

વગર પૈસે બનો ડોક્ટર: 'હવે, ડોકટર બનવા માટે પૈસા નહીં, ઇચ્છાશક્તિ જોઈશે.'

સમગ્ર કચ્છ,ગુજરાત અને ભારતના સાયન્સ સ્ટ્રીમના બાળકો જો ઈચ્છે તો ડૉક્ટર બની ને પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે, વગર પૈસે. 

Nov 27, 2020, 06:55 PM IST
માતાના મઢે પાંચ દિવસમાં 1 લાખ યાત્રીઓએ કર્યા દર્શન, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

માતાના મઢે પાંચ દિવસમાં 1 લાખ યાત્રીઓએ કર્યા દર્શન, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

નવા વર્ષના પ્રારંભ સાથે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરા માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. છેલ્લા ત્રણેક દિવસમાં લગભગ પચાસ હજાર કરતા વધારે લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વગર દર્શન કરતા જોવા મળ્યા હતા. 

Nov 19, 2020, 08:03 PM IST
ડબલ મર્ડર: ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા

ડબલ મર્ડર: ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા

સરહદી વિસ્તાર ખાવડામાં જમીનની અદાવત ફરી એકવાર લોહીયાળ બની છે. ખાવનાડા નાના દિનાર પાસેનાં હુસેનવાંઢમાં જમીનનાં ઝગડામાં બે લોકોની હત્યા થઇ છે. ગૌચરની જમીનમાં વાડા બનાવવા મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો. એક સાથે 6 લોકોએ હુમલો કરતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અથડામણમાં સામા પક્ષે 3 લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે 3 લોકો ફરાર થઇ ગયા હતા. 

Nov 14, 2020, 06:56 PM IST
પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતું, હવે અહી પોસ્ટીંગ માટે લાઈન લાગે છે : અમિત શાહ

પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતું, હવે અહી પોસ્ટીંગ માટે લાઈન લાગે છે : અમિત શાહ

સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) આજે કચ્છમાં છે. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓએ સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. 

Nov 12, 2020, 01:48 PM IST
કચ્છ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, આવુ છે આજનું શિડ્યુલ

કચ્છ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, આવુ છે આજનું શિડ્યુલ

તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે

Nov 12, 2020, 07:57 AM IST