ભુજ ન્યૂઝ

ભુજ: સગીરાને તેના પ્રેમીએ મળવા બોલાવીને કહ્યું તુ આવી જા મિત્રો સાથે મોજ કરીશું અને...

ભુજ: સગીરાને તેના પ્રેમીએ મળવા બોલાવીને કહ્યું તુ આવી જા મિત્રો સાથે મોજ કરીશું અને...

શહેરમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેના કહેવાતા પ્રેમી તથા અન્ય 4 લોકો સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરીયાદ નોંધાયા બાદ પોલિસે આ મામલે 3 શખ્સોની ધરપકડ બાદ રીમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. ભુજમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે 3 યુવાનોની ધરપકડ કરી છે. સગીરાની ફરીયાદના આધારે પોલિસે આ મામલે તેના પ્રેમી સુરેશ કમલેશ બાવાજી(ઠક્કર) સામે બળાત્કાર જ્યારે એક સગીર તથા સુલતાન ઓસમાણ સુંરગી, સુલતાન હનિફ બાફણ, સામે સામુહીક દુષ્કર્મની ફરીયાદ નોંધાયા બાદ સગીરાનુ વિડીયોગ્રાફી સાથે નિવેદન લીધા. 

Sep 21, 2020, 05:05 PM IST
કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ

કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ

બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે

Sep 19, 2020, 09:43 AM IST
પ્રાઇવેટ સ્કૂલોની મનમાની વચ્ચે સરકારી શાળાના ટેલેન્ટનો ઉત્તમ નવો, શરૂ કરી ડિજિટલ ફરતી શાળા

પ્રાઇવેટ સ્કૂલોની મનમાની વચ્ચે સરકારી શાળાના ટેલેન્ટનો ઉત્તમ નવો, શરૂ કરી ડિજિટલ ફરતી શાળા

શિક્ષક દીપકભાઈ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી .

Sep 16, 2020, 07:07 PM IST
સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે

Sep 7, 2020, 08:35 AM IST
લોકો કોરોનાને ભૂલીને કચ્છ રણોત્સવને માણવા માટે તૈયાર, અત્યારથી બૂક થયા 700 ટેન્ટ

લોકો કોરોનાને ભૂલીને કચ્છ રણોત્સવને માણવા માટે તૈયાર, અત્યારથી બૂક થયા 700 ટેન્ટ

પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો તેની વચ્ચે કચ્છમાં એક સારી આશાની કિરણ જાગી 

Sep 5, 2020, 09:37 AM IST
આખા કચ્છમાં ફફડાટ, 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવ્યા...

આખા કચ્છમાં ફફડાટ, 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા આવ્યા...

ગઈકાલે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ 4 આંચકા આવ્યા હતા

Sep 3, 2020, 08:13 AM IST
કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વધુ મેગ્નિટ્યુડ હોવાથી ધ્રુજારી લાંબી ચાલી

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વધુ મેગ્નિટ્યુડ હોવાથી ધ્રુજારી લાંબી ચાલી

બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા

Sep 2, 2020, 02:48 PM IST
કચ્છથી પકડાયેલો ISI એજન્ટ રઝાક મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, ત્રણવાર નિકાહ કરી ચૂક્યો છે

કચ્છથી પકડાયેલો ISI એજન્ટ રઝાક મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, ત્રણવાર નિકાહ કરી ચૂક્યો છે

રજાક કુંભાર પણ ભારતમાં આઈએસઆઈ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત રઝાકની અનેક બાબતોનો ખુલાસો થયો 

Sep 1, 2020, 01:55 PM IST
મુન્દ્રામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી, તંત્રના વાંકે લોકોને હિજરત કરવી પડી

મુન્દ્રામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી, તંત્રના વાંકે લોકોને હિજરત કરવી પડી

કચ્છના મુન્દ્રામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા એરિયામાં તંત્રના વાંકે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. પ્રી મોન્સૂન કામગીરી કે વરસાદી સમયમાં તંત્રની મદદ ન મળતા સ્થાનિકો પરેશાન બની ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે.

Aug 31, 2020, 10:47 PM IST
કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ છલકાતા પરંપરા મુજબ ભૂજવાસીઓને જાહેર રજા અપાઈ 

કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ છલકાતા પરંપરા મુજબ ભૂજવાસીઓને જાહેર રજા અપાઈ 

પાંચ વર્ષ બાદ તળાવ છલકાતા ભૂજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભૂજમાં આ ખુશીમાં એક દિવસની જાહેર રજા પાડવામાં આવી છે

Aug 31, 2020, 12:07 PM IST
મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો છે

મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો છે

કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે 

Aug 29, 2020, 02:46 PM IST
મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ

મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ

સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યાં છે

Aug 21, 2020, 07:59 AM IST
કચ્છ: તળાવમાં ધારાસભ્યએ રાખી તરણ સ્પર્ધા, યુવક ડુબ્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

કચ્છ: તળાવમાં ધારાસભ્યએ રાખી તરણ સ્પર્ધા, યુવક ડુબ્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

કચ્છના મુન્દ્રામાં તળાવમાં ઘારાસભ્યની હાજરીમાં યુવક ડુબ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તળાવમાંથી નારીયેળ લેવા ગયેલો યુવક ડુબ્યો હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. તળાવમાં નવા નીરના વધામણા થતા હતા તે સમયે આ ઘટના બની હતી. જો કે કોંગ્રેસનાં દાવા અનુસાર આ તળાવમાં રાખવામાં આવેલી સ્પર્ધાને કારણે યુવક ડુબ્યો હતો. 

Aug 18, 2020, 09:20 PM IST
કચ્છમાં ધારાસભ્યની નજર સામે યુવક તળાવમાં ડૂબ્યો, વધામણાનું નાળિયેર લેવા ગયો હતો...

કચ્છમાં ધારાસભ્યની નજર સામે યુવક તળાવમાં ડૂબ્યો, વધામણાનું નાળિયેર લેવા ગયો હતો...

મુન્દ્રાનું જેરામસર તળાવ પણ છલકાયું છે. ત્યારે વરસાદી પાણીથી તળાવ છલકાતા તેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Aug 18, 2020, 04:25 PM IST
લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.

Aug 11, 2020, 12:12 PM IST
ખેડૂતની વ્યથા, 100 રૂપિયે કિલો વેચાતા દાડમના 10 રૂપિયામાં પણ કોઈ લેવાલ નથી

ખેડૂતની વ્યથા, 100 રૂપિયે કિલો વેચાતા દાડમના 10 રૂપિયામાં પણ કોઈ લેવાલ નથી

લોકડાઉનમાં અનેક લોકોની કમર ભાંડી પડી છે. અનેક વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે. જેમાં ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. કચ્છનો પ્રથમ નંબરનો વ્યવસાય ખેતી છે. કચ્છમાં પાણીની અછત અને વધુ ટીડીએસવાળું પાણી હોતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ બાદ ખેતીની પેદાશનું બજાર ન મળતા ખેડૂત પરેશાન થયા છે. કચ્છના બાગાયતી ખેતી કરતા એક ખેડૂત કાંતિલાલ પટેલે 200 ટન દાડમ ફેંકી દીધા હતા. 100 રૂપિયે ખરીદાતા દાડમ અત્યારે 10 રૂપિયે કિલોના ભાવે પણ કોઈ લેતું નથી. 

Aug 6, 2020, 02:49 PM IST
ભુજ: જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો કોરોના દર્દી અંજારમાંથી મળી આવ્યો, બસમાં બેસતો VIDEO થયો હતો વાયરલ

ભુજ: જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો કોરોના દર્દી અંજારમાંથી મળી આવ્યો, બસમાં બેસતો VIDEO થયો હતો વાયરલ

શહેરની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલો દર્દી આખરે અંજારમાંથી મળી આવ્યો છે. અંજારના રેલવે સ્ટેશન પાસેથી સવારે પોલીસની શોધખોળમાં તે મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતા વ્યાપક સ્તરે શોધખોળ આદરવામાં આવી હતી. દર્દી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. 

Jul 31, 2020, 09:29 AM IST
ભુજ: જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલા કોરોના દર્દીનો VIDEO આવ્યો સામે, પોલીસે કરી આ અપીલ 

ભુજ: જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયેલા કોરોના દર્દીનો VIDEO આવ્યો સામે, પોલીસે કરી આ અપીલ 

ભાગી ગયેલો આ કોરોના દર્દી 'કોરોના બોમ્બ' જેવો છે. હાલ તે પકડ બહાર છે. જે સમયે તે બસમાં બેસની નાસી છૂટ્યો તે વખતનુંં સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યું છે અને પોલીસે લોકોને એક ખાસ અપીલ કરી છે.

Jul 31, 2020, 08:37 AM IST
કચ્છમાં સાપ ગયો ને લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો, હવે તીડના બચ્ચાઓ ત્રાટક્યા

કચ્છમાં સાપ ગયો ને લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો, હવે તીડના બચ્ચાઓ ત્રાટક્યા

પાવરપટ્ટીના સુમરાસર-લોરિયા પંથકમાં હવે તીડના બચ્ચાંઓનું આક્રમણ થયું છે. ત્યારે તીડના બચ્ચાથી ખેડૂતો પરેશાનીમાં મૂકાયા છે. સાથે જ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાંઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી ચાલુ કરી છે. 

Jul 29, 2020, 04:05 PM IST
એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે

એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. 

Jul 24, 2020, 11:10 AM IST