ગુજરાતના શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ, 100 કરોડ ત્રણ-ત્રણ મહિનાના હપ્તામાં ચૂકવાશે

Big Annoucement For Government Teachers : રાજ્ય સરકારે બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વર્ષ 2005થી પાંચ વર્ષના ફિક્સ પગારથી જોડાયેલા અધ્યાપક સહાયકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS)નો લાભ મળશે

ગુજરાતના શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ, 100 કરોડ ત્રણ-ત્રણ મહિનાના હપ્તામાં ચૂકવાશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.