VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ધડાકો, કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ખોલી પોલ

VS Hospital Clinical Trial Scam :  VS હોસ્પિટલની ક્લિનિક્લ ટ્રાયલમાં 3 નાં મોત થયાનો આક્ષેપ... કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ક્લિનિયલ ટ્રાયલ કૌભાંડ અંગે મોટા ખુલાસા કર્યા 

VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ધડાકો, કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ખોલી પોલ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.