અમદાવાદમાં ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર, ફરીથી ધમધમતું થશે હેપ્પી સ્ટ્રીટ

Happy Street to start at Law Garden in Ahmedabad : અમદાવાદના લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, મોંઘા ભાડાને લઈ ફુડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા... AMC એ કરી મોટી જાહેરાત 

અમદાવાદમાં ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર, ફરીથી ધમધમતું થશે હેપ્પી સ્ટ્રીટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More