હાઈકોર્ટે રદ કર્યું પાટીદાર નેતા હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ, જુના કેસમાં ધારાસભ્યએ આપી બાંહેધરી

High Court Cancels Arrest Warrant Against MLA Hardik Patel : હાઇકોર્ટે MLA હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ કર્યું:કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપી; પાટીદાર અનામત આંદોલન સમયનો કેસ
 

હાઈકોર્ટે રદ કર્યું પાટીદાર નેતા હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ, જુના કેસમાં ધારાસભ્યએ આપી બાંહેધરી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.