ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, ચૂંટણી ન પણ થાય! આવ્યા નવા અપડેટ

Gujarat BJP New President : આજે ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટે ભરાશે ફોર્મ... તો આવતીકાલે થશે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત... પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આગળ.
 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, ચૂંટણી ન પણ થાય! આવ્યા નવા અપડેટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.