ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા અપડેટ : ફરીથી થશે શાળાની પસંદગી

Government Jobs : રાજ્યની સરકારી-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અંતર્ગત તમામ ઉમેદવારોએ આગામી તા. ૦૯ જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે... ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ કરાઇ

ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા અપડેટ : ફરીથી થશે શાળાની પસંદગી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More