200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માંગતું ગુજરાતનું બહુચર્ચિત બિટકોઈન કૌભાંડ શું છે, જાણો

Bitcoin Scam Judgement : પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મુશ્કેલીમાં વધારો.. શૈલેષ ભટ્ટના બિટકોઈન કેસમાં કોટડિયા દોષિત જાહેર... પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા... 

200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માંગતું ગુજરાતનું બહુચર્ચિત બિટકોઈન કૌભાંડ શું છે, જાણો

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.