ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન, સુરતના હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ

BJP Gujarat Leader Suspend : ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને ભાજપમાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ....જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કર્યા સસ્પેન્ડ....વાણી, વર્તન અને પક્ષને હાની પહોંચે તેવા કૃત્ય બદલ કરાઈ શિક્ષા.....બોરસદ-ડેગડિયા ગામે નવ ઓરડાના બદલે 8 ઓરડા બનાવી કર્યો હતો ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન, સુરતના હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.