દિલીપ સંઘાણીનો યુ-ટર્ન, અચાનક એવું તો શું થયું કે અમરેલી SP માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં

Amreli Police Vs BJP Leaders : એક ફોન આવતા જ દિલીપ સંધાણીએ પોતાની ભૂલ કબુલી લીધી... અમરેલી એસપી સંજય ખેરાત માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં.. 
 

દિલીપ સંઘાણીનો યુ-ટર્ન, અચાનક એવું તો શું થયું કે અમરેલી SP માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.