કાનાનો પોલિટિકલ સ્ટંટ, 2027 ની તૈયારી કે પછી...? કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર પરત ફર્યા

Gopal Italia Vs Kanti Amrutiya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર માટે રવાના... રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો.. કહ્યું, મારા વચન પ્રમાણે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે એટલે હું પણ આપીશ રાજીનામું.. 

કાનાનો પોલિટિકલ સ્ટંટ, 2027 ની તૈયારી કે પછી...? કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર પરત ફર્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More