મનરેગા કૌભાંડમાં ભાજપના સાંસદનો મોટો ખુલાસો, ‘ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, બધાને હપ્તા મળ્યા’

BJP MP Mansukh Vasava Statement : મનરેગા કૌભાંડમાં મનસુખ વસાવાનો ધડાકો:કહ્યું- ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, બધાને હપ્તા મળ્યા; ભાજપ-કોંગ્રેસ-AAPના ધારાસભ્યો-નેતાઓ સામેલ
 

મનરેગા કૌભાંડમાં ભાજપના સાંસદનો મોટો ખુલાસો, ‘ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, બધાને હપ્તા મળ્યા’

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.