30 વર્ષથી ભાજપનું શાસન, છતાં ભાજપને એકપણ ઉમેદવાર ન મળ્યો, કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી ગઈ

Anklav APMC Election Congress Won : આંકલાવ APMC માં ખેડૂત વિભાગની ચૂંટણીમાં કોંગ્રેસની આખી પેનલે બિનહરીફ જીત મેળવી છે... વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ વિજયને વધાવ્યો 

30 વર્ષથી ભાજપનું શાસન, છતાં ભાજપને એકપણ ઉમેદવાર ન મળ્યો, કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી ગઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More