ગુજરાતની વધુ એક ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો ઘાટ સર્જાયો! ગાંધીનગરથી આવેલા મેન્ડેટનો ન ચાલ્યો જાદુ

BJP Vs BJP : ભરૂચની દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણીમાં ભાજપના ઘનશ્યામ પટેલની સામે ભાજપના જ ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી

ગુજરાતની વધુ એક ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો ઘાટ સર્જાયો! ગાંધીનગરથી આવેલા મેન્ડેટનો ન ચાલ્યો જાદુ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More