અમદાવાદના SP રિંગ રોડ પર BMW કાર ચાલકે કર્યો કાંડ! બાઈકસવારને ઉલાળ્યો, વળ્યો કચ્ચરઘાણ

Ahmdabad News: શહેરના એસપી રિંગ રોડ પર આવેલા સર્વોત્તમ હોટલ આગળ ગુરુવારે સાંજે ૭.૪૫ વાગ્યાની આસપાસ BMW કારના ચાલકે પુરઝડપે હંકારીને બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.  બીજી તરફ, અકસ્માત સર્જીને બીએમડબલ્યુ કારનો માલિક ફરાર થઈ ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 

અમદાવાદના SP રિંગ રોડ પર BMW કાર ચાલકે કર્યો કાંડ! બાઈકસવારને ઉલાળ્યો, વળ્યો કચ્ચરઘાણ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More