અમરેલીમા મધદરિયે કોસ્ટગાર્ડને જોઈને ભાગેલી બોટ દમણના દરિયેથી પકડાઈ, તપાસ શરૂ

Amreli News : અમરેલીના જાફરાબાદ પાસેના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટને શોધી લેવાઈ... ઈન્ડિયન કોસ્ટગાર્ડે બોટને દમણ પાસેના મધદરિયેથી પકડી પાડી... કોસ્ટગાર્ડ બોટમાં રહેલા લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ આદરી... 

અમરેલીમા મધદરિયે કોસ્ટગાર્ડને જોઈને ભાગેલી બોટ દમણના દરિયેથી પકડાઈ, તપાસ શરૂ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More