પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાનો મૃતદેહ વતન લવાયો, રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહનો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
 

પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાનો મૃતદેહ વતન લવાયો, રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.