મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ગાંધીનગરમાં પોલીસ દોડતી થઈ

Bomb Threat To CM Office : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી.. પંજાબના સ્વર્ણ મંદિરમાં પણ વિસ્ફોડની ધમકી અપાઈ.. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ.. 

મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ગાંધીનગરમાં પોલીસ દોડતી થઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More