Video : સુરતના પુસ્તક મેળામાં છવાઈ ગયો 'દાઉદ'

આ પુસ્તક પુસ્તક મેળામાં સારું એવું લોકપ્રિય બન્યું છે

Video : સુરતના પુસ્તક મેળામાં છવાઈ ગયો 'દાઉદ'

સુરત : સુરત ખાતે હાલમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં દિલ્હીના પૂર્વ પોલીસ કમિશર અને સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડિરેક્ટર નીરજ કુમારએ 'ડાયલ ડી ફોર ડોન' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પુસ્તક મેળામાં સારું એવું લોકપ્રિય બન્યું છે. લોકોએ મોટા પ્રમાણમાં આ પુસ્તકો ખરીદ્યા છે. 

આ પુસ્તકમાં સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડિરેક્ટરે ભારતના કેટલાક ડોનની માહિતી લખી છે. આ ચર્ચાસ્પદ પુસ્તકનું વિમોચન સુરતના મહાનગરપાલિકના પુસ્તક મેળામાં સોમવારે થાય તે પહેલા જ તેની નકલોની ડિમાંડ જોવા મળી છે. આ પુસ્તકમાં ડોન દાઉદથી અબુ સાલેમ સુધીની કહાની જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news