દ્વારકાના જગત મંદિર પર અદ્ભુત ઘટના બની! ગગનચુંબી શિખર પર બિલાડી ચઢી ગઈ, કોઈ મોટા સંકેતનો ઈશારો?

Dwarkadhish Temple : જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ હતું 
 

દ્વારકાના જગત મંદિર પર અદ્ભુત ઘટના બની! ગગનચુંબી શિખર પર બિલાડી ચઢી ગઈ, કોઈ મોટા સંકેતનો ઈશારો?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More