ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા જેલ બહાર આવ્યા ચૈતર વસાવા, ભાજપ પર કર્યા આકરા પ્રહારો

AAP Leader And MLA Chaitar Vasava: હાઈકોર્ટથી જામીન મળતા જેલ બહાર આવ્યા AAP ધારાસભ્ય ચૈતર વસાવા. સમર્થકોએ જેલની બહાર કર્યું ભવ્ય સ્વાગત. ભાજપ પર વાર કરતા કહ્યું, મારા પર ખોટો કેસ કરીને જેલમાં બંધ કરાયો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા 

ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા જેલ બહાર આવ્યા ચૈતર વસાવા, ભાજપ પર કર્યા આકરા પ્રહારો
Image Credit: ફાઈલ ફોટો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More