)
Dakor temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં ભાદરવી પૂનમે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.7 સપ્ટેમ્બરે ભાદરવી પુનમ અને ખગ્રાસ ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ હોઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાદરવી પુનમે બપોરે 2 વાગ્યા બાદ મંદિર સંપૂર્ણ બંધ રહેશે.મંદીર બીજા દિવસે 8 સપ્ટેમ્બરે સવારે 6-30 ની મંગળા આરતી સમયે ખુલશે.
7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પુનમે મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રહેશે...