રથયાત્રાને કારણે અમદાવાદમાં BRTS ના રુટમાં કરાયા મોટા ફેરફાર, જાણીને મુસાફરી કરજો

BRTS Route Changes For Rathyatra 2025 : આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે... ત્યારે અમદાવાદમાં બીઆરટીએસમાં સફર કરનારા લોકો ખાસ ધ્યાન રાખે કે આવતીકાલે બીઆરટીએસના રુટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે 
 

રથયાત્રાને કારણે અમદાવાદમાં BRTS ના રુટમાં કરાયા મોટા ફેરફાર, જાણીને મુસાફરી કરજો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More