Bhavnagar Rain: લાઠીદડનો ચૌહાણ પરિવાર પૂરના પાણીમાં તણાયો, કારમાં સવાર 9 માંથી માત્ર 2 ને બચાવી લેવાયા

Botad Eco Car Rescue : બોટાદમાં ભારે વરસાદ વચ્ચે કાર તણાઈ પાણીમાં... કારસવાર 8 પૈકી 2 લોકોનો બચાવ.. 6 વ્યક્તિ હજુ લાપતા... તો અમરેલીના રાજુલામાં કાર તણાઈ જતા એક વ્યક્તિનું મોત.. 
 

Bhavnagar Rain: લાઠીદડનો ચૌહાણ પરિવાર પૂરના પાણીમાં તણાયો, કારમાં સવાર 9 માંથી માત્ર 2 ને બચાવી લેવાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.