ગુજરાતના નાગરિકોને મળશે વધુ એક આરામદાયક સુવિધા, ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી કરાવી પ્રસ્થાન

Gandhingar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આ વર્ષે 100 નવી AC બસ સહિત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ પ્રકારની 2063 બસો મુસોફરોના પરિવહન માટે સેવામાં મુકાશે. એસ. ટી. નિગમ દરરોજ 8 હજારથી વધુ બસોના સંચાલન દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને આવાગમન સેવાઓ પૂરી પાડે છે.

ગુજરાતના નાગરિકોને મળશે વધુ એક આરામદાયક સુવિધા, ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી કરાવી પ્રસ્થાન

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More