સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત સુરક્ષા કવચ બન્યું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’

Chief Minister Relief Fund : કૅન્સરના દર્દીઓ માટે  ' જીવાદોરી ' સાબિત થઈ રહ્યું છે "મુખ્યમંત્રી રાહત ભંડોળ" : 4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન. 2021-2025 દરમિયાન  કેન્સરના 2106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય ચુકવાઈ

સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત સુરક્ષા કવચ બન્યું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More