અમદાવાદમાં મકાન ભાડે આપનારા આટલું જરૂર કરજો, નહિ તો પોલીસ ઘરે આવશે

Ahmedabad Rental Property Police Varification : સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ દરમિયાન પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવા 100 થી વધુ ગુના નોંધાયા 
 

અમદાવાદમાં મકાન ભાડે આપનારા આટલું જરૂર કરજો, નહિ તો પોલીસ ઘરે આવશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.