ગુજરાતમાં કોંગ્રેસે તોડ્યું AAP સાથે ગઠબંધન, વિસાવદર-કડીની પેટાચૂંટણી અંગે લીધો મોટો નિર્ણય

AAP Congresa Alliance Fail : પેટાચૂંટણીમાં AAP-કોંગ્રેસ નહીં કરે ગઠબંધન.... વિસાવદર અને કડી બેઠક પર અલગ અલગ ચૂંટણી લડશે... કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં લેવાયો નિર્ણય... 

ગુજરાતમાં કોંગ્રેસે તોડ્યું AAP સાથે ગઠબંધન, વિસાવદર-કડીની પેટાચૂંટણી અંગે લીધો મોટો નિર્ણય
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More