મનરેગા કૌભાંડનો રેલો કોંગ્રેસના દિગ્ગજ નેતા સુધી પહોંચ્યો, ભરૂચ પોલીસે કરી હીરા જોટવાની અટકાયત

Congress Leader Hira Jotva Detain : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી અટકાયત, બે એજન્સીના માલિકો સાથેના કનેક્શન શોધવા SITની મથામણ

મનરેગા કૌભાંડનો રેલો કોંગ્રેસના દિગ્ગજ નેતા સુધી પહોંચ્યો, ભરૂચ પોલીસે કરી હીરા જોટવાની અટકાયત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.