"૨૦૨૭માં ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર" : ભાજપ હવે થોડા દિવસની જ મહેમાન, મોટો દાવો

Pawan Khera Claim : અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ નવો દાવો કર્યો... તેમણે કહ્યું કે ભવિષ્યમાં ઘણું બદલાવાનું છે અને તેમાં ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર પણ સામેલ છે

"૨૦૨૭માં ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર" : ભાજપ હવે થોડા દિવસની જ મહેમાન, મોટો દાવો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More