'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં...' તહેવાર સમયે જ અમદાવાદમાં લાગ્યા વિવાદિત પોસ્ટર

Ahmedabad News: અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પરંતુ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે આ બેનર હટાવડાવી દીધા છે. 

'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં...' તહેવાર સમયે જ અમદાવાદમાં લાગ્યા વિવાદિત પોસ્ટર
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More