ભાજપમાં જુથવાદ ખૂલીને બહાર ડોકાયો, જાહેરમાં જિલ્લા પ્રમુખે ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

BJP Gujarat Internal Politics : વલ્લભીપુરના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આક્ષેપો કરતા ખળભળાટ... ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા
 

ભાજપમાં જુથવાદ ખૂલીને બહાર ડોકાયો, જાહેરમાં જિલ્લા પ્રમુખે ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More