ચીનથી MBBSનો અભ્યાસ, કેમિકલથી તબાહી ફેલાવાનો પ્લાન, આવી છે ગુજરાતથી પકડાયેલા આતંકીની ક્રાઈમ કુંડળી

Gujarat ATS News: ગુજરાત એટીએસએ પકડાયેલા હૈદરાબાદનો રહેવાસી સૈયદ અહેમદ મોહિઉદ્દીને ચીનથી MBBSનો અભ્યાસ કર્યો હતો, 'રાસાયણિક ઝેર'નો ઉપયોગ કરીને ભારતમાં વિનાશ મચાવવાની યોજના બનાવી હતી 
 

ચીનથી MBBSનો અભ્યાસ, કેમિકલથી તબાહી ફેલાવાનો પ્લાન, આવી છે ગુજરાતથી પકડાયેલા આતંકીની ક્રાઈમ કુંડળી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More