ગુજરાતના આ સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી, મુસાફરોની એવી ભીડ ઉમટી કે ટિકિટ કાઉન્ટર બંધ કરાયા

Surat Railway Station : સુરતમાં ઉનાળુ વેકેશન શરૂ થતા ઉધના રેલવે પર મુસાફરોનો ઘસારો... ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરાયા... વતન જનારા લોકો સ્ટેશન આવીને અટવાયા 

ગુજરાતના આ સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી, મુસાફરોની એવી ભીડ ઉમટી કે ટિકિટ કાઉન્ટર બંધ કરાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More