ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, ગોંડલમાં ભારે પવન ફૂંકાતા હોસ્પિટલના કાચ તૂટ્યા, લારી પલટી ખાઈ ગઈ

Cyclone Alert : અરબી સમુદ્રમાં ઉઠેલા દરિયાઈ તોફાનની ગુજરાતમાં ધીરે ધીરે અસર દેખાવા લાગી છે... ગોંડલમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું... દ્વારકામાં કોસ્ટકાર્ડનું એલર્ટ
 

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, ગોંડલમાં ભારે પવન ફૂંકાતા હોસ્પિટલના કાચ તૂટ્યા, લારી પલટી ખાઈ ગઈ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More