ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, NDRF ટીમ દરિયા કાંઠે તૈનાત, આ જિલ્લાઓને એલર્ટ જાહેર

Cyclone Alert : અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી

ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, NDRF ટીમ દરિયા કાંઠે તૈનાત, આ જિલ્લાઓને એલર્ટ જાહેર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More