વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો, 350 જેટલા ઘરની છત ઉડી, લોકો ગભરાઈને ઘરમાં સંતાયા તો માથે સંકટ આવ્યું!

Navsari Rain Alert : નવસારીનાં મેઘતાંડવમાં ગ્રામજનોએ વાવાઝોડાની ભયાનક રાતની આપવીતી જણાવી. નવસારીમાં વાવોઝાડા અને વરસાદથી ચીખલી-વાંસદામાં ભારે નુકસાની સર્જાઈ. ચીખલીના 22 ગામોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા. 10 ગામોમાં આવેલી શાળાઓના પતરા ઉડી ગયા 

વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો, 350 જેટલા ઘરની છત ઉડી, લોકો ગભરાઈને ઘરમાં સંતાયા તો માથે સંકટ આવ્યું!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.